Share
જાણીતા રોકાણકાર રાકેશ ઝૂનઝૂનવાલા તેમની અલ્ટ્રા-લો કોસ્ટ એરલાઈન માટે ચાર વર્ષોમાં ૭૦ વિમાનો ખરીદવાનું આયોજન ધરાવે છે. તેઓ ૧૮૦ પેસેન્જર્સને સમાવી શકે તેવા પ્લેસ ખરીદવાનું વિચારી રહ્યાં છે. ઝૂનઝૂનવાલા આ ઉડ્ડયન કંપનીમાં ૩.૫ કરોડ ડોલરનંુ રોકાણ કરવાનું વિચારી રહ્યાં છે. કંપનીમાં તેઓ ૪૦ ટકા હિસ્સો ધરાવતાં હશે. તેમને આગામી ૧૫ દિવસોમાં ઉડ્ડયન મંત્રાલય તરફ્થી નો-ઓબ્જેક્શન સર્ટિફ�