comparemela.com

Air Bapu News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

not happen with husband give any mantra, moraribapu called the air hostess a wonderful remedy | પતિ સાથે બનતું નથી કોઈ મંત્ર બતાવો , એર હોસ્ટેસને બાપુએ અદભુત ઉપાય કહ્યો

આજકાલ લોકો નાની-નાની વાતોમાં નિરાશ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે, ભયભીત થઈ જાય છે, હિંમત હારી જાય છે અને થાકીને બેસી જાય છે. સવારે આંખ ઊઘડતાંની સાથે જ નકારાત્મક વિચારો માનવીને ઘેરી લે છે. મારાથી આ કેમ થશે?, હું કરી શકીશ કે નહીં?, સફળતા નહીં મળે તો? વગેરે વગેરે. ચિંતામાં જ શરૂ થતો દિવસ ચિંતામાં જ પૂરો થાય છે અને આમ જ વર્ષોનાં વર્ષ અને જિંદગી વીતી જાય છે. | not happen with husband give any mantra, moraribapu called the air hostess a wonderful remedy

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.