Share
EPFOએ મહત્તમ વીમા લાભમાં વધારો કરીને રૂ.૭ લાખ અને લધુત્તમ રકમ પણ વધારીને રૂ.અઢી લાખ કરી દીધી છે. ત્યારે છેલ્લા દોઢ વર્ષમાં કોરોના કે અન્ય કારણોસર મૃત્યુ પામ્યા હોય તેવા ઇપીએફઓના સભ્યોના વારસદારોમાં પીએફના વીમા યોજનાના ફાયદાઓ વિશે જાગૃતિના અભાવે તથા પીએફ સભ્યપદ વિશેની માહિતી ન હોવાના કારણે તેઓ ઇપીએફઓ કચેરીમાં પીએફ, પેન્શન અથવા વિમાના દાવા રજુ કરતા નથી. એટલે ઇપીએફઓ કચેરીએ આવા વ