PI Ajay Desai Hid His Second Marriage From Sweetie
સ્વિટી પટેલ હત્યા કેસ:PI અજય દેસાઇએ પોતાના બીજા લગ્નની વાત સ્વિટીથી છુપાવી હતી, સ્વિટીના ભાઈએ કહ્યું, ‘PIએ જુઠ્ઠુ બોલી મારી બહેન સાથે લગ્ન કર્યા હતા’
વડોદરા7 કલાક પહેલા
કૉપી લિંક
આરોપી અજય દેસાઈ અને સ્વિટી પટેલની ફાઇલ તસવીર
PI અને કિરીટસિંહ જાડેજાના 11 દિવસના રિમાન્ડ મેળવી તપાસ
સ્વિટીના ભાઇનો આરોપ, મારી બહેનને અજય દેસાઇએ જુઠ્ઠુ કહ્યું હતું કે બીજી યુવતી સાથે મા