અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો થયા પછી હજારો અફઘાનિસ્તાનીઓ અહીંથી ભાગવા માગે છે. તાલિબાનો ભલે એવું કહેતા હોય કે તેઓ દરેક લોકોની રક્ષા કરશે અને કોઈને નુકસાન નહીં પહોંચાડે, પરંતુ હકીકત એ છે કે તાલિબાનોનું દમનકારી શાસન શરૂ થઈ ગયું છે. | Taliban Captures Afghanistan| Afghani People Fleeing Away From Kabul| Photo Story