જામનગર તા. ૧૭ઃ શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં તાજેતરમાં સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાઓના ગાયત્રી પરિવારના સક્રીય પરિજનોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં જામનગર અને અમરેલી જિલ્લાના ઉપઝોનના ૧૨ જિલ્લાના - જામનગર ૧૫૦ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમમાં નવા વરાયેલા હોદ્દેદારો, જામનગર ઉપઝોનના સંયોજક સી.પી. વસોયા, સહસંયોજક મનસુખભાઈ સાંકડિયા, અમરેલી ઉપઝોનના સંયોજક હર�
ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં સૌરાષ્ટ્ર પ્રાંતિય સંમેલન યોજાયું nobat.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from nobat.com Daily Mail and Mail on Sunday newspapers.