જામનગરના માહિતી વિભાગની સત્તાવાર યાદીમાં ગરબડ ગોટાળા.
જામનગર તા. ૧પઃ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ સરકારના માહિતી વિભાગ ઉપર કામનું ભારણ અતિશય વધી રહ્યું. દરરોજ અનેક પ્રકારના સરકારી કાર્યક્રમોના આયોજનની જાણ કરવી, કાર્યક્રમ પૂર્ણ થયા પછી