Share
વડોદરા એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં ભણતી અને ભુતકાળમાં નેશનલ લેવલ ઉપર કબડ્ડી રમી ચુકેલી 19 વર્ષીય વિદ્યાર્થિનીને ચીક્કાર દારૂ પીવડાવીને દુષ્કર્મ ગુજારવાનો બનાવ અને ત્યારબાદ 39 કલાક પછી ડિપ્રેશનમાં આવીને આ જ યુવતી દ્વારા સ્યુસાઈડ કરવાના કિસ્સાએ રાજયભરમાં ખળભળાટ મચાવી મુકયો છે.
ત્યારે આ જ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં આજથી 15 મહિના પહેલાં લક્ષ્મીપુરા �