comparemela.com


Share
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.
વિક્રમ સંવત 2077 જેઠ વદ બારસ, મંગળવાર, શુક્ર આશ્લેષા નક્ષત્રમાં. સૂર્ય પૃથ્વીથી અતિ દૂર. કેવો જશે દિવસ તમારો જાણીલો
મેષ રાશિ
સંજોગો પ્રતિકૂળ હશે તો સાનુકૂળ થતા જણાય, લાગણી, સ્વમાન હણાતું લાગે, પ્રવાસની તક.
વૃષભ રાશિ
પ્રકિકૂળતા અને અંતરાય દૂર થતા સફળતાની તક માટે સગાં-સંબંધીઓ ઉપયોગી બને.
મિથુન રાશિ
આરોગ્યની કાળજી લેજો, તમારી પ્રવૃત્તિઓ અંગે પ્રગતિકારક, નાણાભીડ રહે.
કર્ક રાશિ
ધાર્યો લાભ અટકતો જણાય, પ્રયત્નો વધારવા પડે, સ્વજનથી લાગણી ઘવાતી લાગે, તબિયત ઠીક રહે.
સિંહ રાશિ
ધાર્યા કામમાં વિઘ્ન આવે તો તેને પાર કરી શકશો, ગૃહજીવનના પ્રશ્નો હલ થાય, ખર્ચ જણાય.
કન્યા રાશિ
નાણાકીય લાભની આશા વિલંબથી ફળતી જણાય, કોઈ નવીન કાર્યરચના અંગે ઠીક ઠીક દિવસ ગણાય.
તુલા રાશિ
કાર્યસફળતા જાળવવામાં વિલંબ જણાય, સ્નેહીથી મિલન-મુલાકાત, ખર્ચનો પ્રસંગ જણાય.
વૃશ્ચિક રાશિ
લાભની આશા ઠગારી નીવડશે, ગૃહજીવનમાં પ્રશ્નોથી ચિંતા રહે, ધાર્યા કામમાં અવરોધ જણાય.
ધન રાશિ
તમારા પ્રયત્નોનું ફળ આપી શકશો, કૌટુંબિક કામ આગળ વધે, પ્રવાસ અંગે સાનુકૂળતા રહે.
મકર રાશિ
પ્રતિકૂળતામાંથી માર્ગ મેળવી શકશો, નિરાશામાંથી આશાનું કિરણ મળે, મિત્રો ઉપયોગી થાય.
કુંભ રાશિ  
મનની મુરાદ મનમાં રહે, નાણાકીય પ્રશ્નોથી ચિંતા રહે, ખર્ચ-વ્યયનો અનુભવ થાય.
મીન રાશિ
આપની ચિંતાનો ઉકેલ મળે, તમારા પ્રયત્નો ફળે, ખર્ચનો પ્રસંગ જણાય, પ્રવાસથી લાભ રહે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery

Related Keywords

Vikram Samvat , ,Aries Zodiac ,Taurus Zodiac ,Gemini Zodiac ,Cancer Zodiac ,Lion Zodiac ,Libra Zodiac ,Scorpio Zodiac Gains ,Capricorn Zodiac Road ,Asad Ray ,Aquarius Zodiac ,விக்ரம் சம்வட் ,மேஷம் ஸோடியாக் ,டாரஸ் ஸோடியாக் ,ஜெமிநை ஸோடியாக் ,புற்றுநோய் ஸோடியாக் ,துலாம் ஸோடியாக் ,கும்பம் ஸோடியாக் ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.