comparemela.com

રાજ્યોને OBCની લિસ્ટિંગ કરવાનો અધિકાર આપનાર બિલ લોકસભા બાદ બુધવારે રાજ્યસભામાંથી પણ પાસ થઈ ગયું છે. લાંબી ચર્ચા બાદ આ બિલ પર વોટિંગ કરાયું. કેટલાંક સાંસદોએ સંશોધન પણ રજૂ કર્યા પરંતુ તે તમામ રદ થઈ ગયા. વોટિંગ કરવામાં આવતા બિલના પક્ષમાં 187 વોટ પડ્યા. લોકસભામાં આ બિલ 10 ઓગસ્ટે જ પાસ થઈ ગયું હતું. હવે આ બિલને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. | The Rajya Sabha also passed the OBC Reserve Research Bill, with 187 votes in favor; The bill will now be sent to the President

Related Keywords

Rajya Sabha ,A Lok Sabha ,Lok Sabha ,Mps Research ,Supreme Court ,Research Bill Pass ,E Center Ut Government ,Lok Sabha Congress ,Bill President ,States Listing ,Source Bill Lok Sabha ,Bill August ,Tuesday Bill Lok Sabha Pass ,Bill Pass ,Switch Listing ,Bill Pass Ontario ,Rajya Sabha Opposition ,Guarantee Corporation ,Bc Reserve Research Bill ,Voting ,Pm Modi ,Opposition ,President Ram Nath Kovind ,ராஜ்யா சபா ,லோக் சபா ,உச்ச நீதிமன்றம் ,லோக் சபா காங்கிரஸ் ,ர சி து ஆகஸ்ட் ,ர சி து பாஸ் ,ராஜ்யா சபா எதிர்ப்பு ,உத்தரவாதம் நிறுவனம் ,மீ மோடி ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.