વાઘોડિયા રોડ પર રહેતા ડોક્ટરનું બીજુ મકાન બોડેલીમાં હોવાથી તેઓ રાત્રે ત્યાં જ રોકાઇ ગયા હતા,સવારે ઘરમાં ચોરી થયાની જાણ થતાં ડોક્ટરે ઘરે પહોંચીને પોલીસ ફરિયાદ નોંધાવી | Smugglers raid doctor's house in Vadodara, steal Rs 7.38 lakh including gold and silver jewelery and cash