ગુલબાઈ ટેકરા પાસેની એડોર કન્સ્ટ્રક્શનની એસ્પાયર-2 બિલ્ડિંગની સાઇટના લિફ્ટના સેન્ટિંગના કામ દરમિયાન પાલખ તૂટી પડતાં સાત મજૂરનાં મોત નીપજ્યાં હતાં જ્યારે એક મજૂર ગંભીર ઇજાગ્રસ્ત થયો છે. આ અંગે પોલીસે એક કોન્ટ્રાક્ટર અને બે લેબર કોન્ટ્રાક્ટર સામે સદોષ માનવવધનો ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે બેદરકારી બદલ સાઈટના કોન્ટ્રાકટર સૌરભ શાહ, પેટા કોન્ટ્રાકટર દિનેશ પ્રજાપતિ અને નૈમિષ પટેલ વિરુદ્ધ સરકાર તરફથી ફરિય... | On the 13th floor, a plank of 16 MM scaffolding was damaged, the entire structure collapsed under the weight, workers fell 186 feet.