comparemela.com
Home
Live Updates
દરેડમાં રહેવું ગમતું ન હોવાના કારણથી નેપાળી પરિણીતાએ ખાઈ લીધો ગળાફાંસો : comparemela.com
દરેડમાં રહેવું ગમતું ન હોવાના કારણથી નેપાળી પરિણીતાએ ખાઈ લીધો ગળાફાંસો
મૃતદેહને પીએમ માટે ખસેડતી પોલીસઃ
જામનગર તા. ૨૮ઃ જામનગર નજીકના દરેડમાં એક કારખાનાની ઓરડીમાં રહેતાં નેપાળી પરિણીતાએ ત્યાં રહેવું ગમતું ન હોય ગઈકાલે ગળાફાંસો ખાઈ આત્મહત્યાનો માર્ગ અપનાવી લીધો છે. પોલીસે તેણીના પતિનું નિવેદન નોંધી તપાસ શરૃ કરી છે.
Related Keywords
Jamnagar
,
Gujarat
,
India
,
Nepal
,
,
Nepal District Village Auburn
,
Auburn Statement
,
comparemela.com © 2020. All Rights Reserved.