જામનગર તા. ૨૮ઃ તાજેતરમાં નશામુકત ભારત અભિયાન હેઠળ સમાજ સુરક્ષા જામનગર દ્વારા નશામુકત જામનગર-જવવાબદારી આપણી સૌની કાર્યક્રમ હેઠળ એક દિવસીય તાલિમ કાર્યક્રમ યોજાયો હતો. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર દ્વારા દેશના ૨૭૨ જિલ્લામાં વિવિધ નશામાંથી લોકો મુકત થાય તે માટે નશામુકત ભારત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે