જામનગર તા. ૨૮ઃ જામનગરની ટીમ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મદેવ સમાજ દ્વારા બ્રહ્મસમાજના સર્વાંગી વિકાસ બાબતે દસ મુદ્દાનો એજન્ડા બનાવવામાં આવ્યો. તે બાબતે હાજર રહેલા સમસ્ત બ્રહ્મસમાજના લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતાં.