ખંભાળિયા તા. ૧૭ઃ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા સિનિયર સિટીઝન (૬૦ વર્ષથી ઉપરના) વ્યક્તિના સ્વાસ્થ્ય તેમજ તેમની નિવૃત્ત જીવનમાં રમતના માધ્યમથી ઉત્સાહભેર ભાગ લઈ સમાજમાં ઉદાહરણ પુરું પાડવા માટે કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા