જામનગર તા. ૧૭ઃ જામજોધપુર શહેરમાં ગઈકાલે પોલીસે દરોડો પાડી એક શખ્સને વર્લીના આંકડા લખતો પકડી પાડયો હતો. તેના કબ્જામાંથી રોકડ, મોબાઈલ તથા વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી મળી હતી. આ શખ્સ પાસે વર્લીનું બેટીંગ લખાવતા અન્ય આઠના નામ ખુલ્યા હતાં. જ્યારે વિનાયક પાર્કમાંથી એકીબેકીનો જુગાર રમતા બે