ઓખા તા. ૧૭ઃ ઓખાના અર્બન પબ્લિક હેલ્થ સેન્ટરમાં અંધેર વહીવટ ચાલી રહ્યો હોય તેમ આ શહેરી આરોગ્ય કેન્દ્ર દ્વારા ઓખાના જ આશરે ચાર માસ પહેલાં મૃત્યુ પામેલા ૪૫ પ્લસ કેટેગરીના વ્યક્તિને ચાર દિવસ પહેલા બીજા ડોઝનું વેક્સિનેશન કર્યા અંગે નોંધણી કરી દેવાતા અંધેર વહીવટ ચાલતો હોવાનું