જામનગર તા. ૧૭ઃ જામનગર જિલ્લા પંચાયતના મેદાનમાં ૭૫મા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ધરમશીભાઈ ચનીયારાએ રાષ્ટ્રધ્વન લહેરાવી સલામી આપવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓના ત્રિવેણી સંગમ થકી આપણે સૌ જિલ્લાના વિકાસ કામોમાં સહયોગ