જામનગર તા. ૧૨ઃ આગામી તા.૧૮ ઓગસ્ટથી ઓખા-ભાવનગર અને પોરબંદર-મુંબઈ વચ્ચેની પૂનઃ શરૃ થઈ રહી છે. આમ સાંસદના પ્રયાસોથી કોરોના કાળમાં બંધ કરાયેલ બે ટ્રેનો પૂનઃ દોડતી થનાર છે.
કોરોના કાળમાં ટ્રેન સેવા બંધ કરવામાં આવી હતી પરંતુ કોરોનાનો કહેર ઘટી જતાં રેલ સેવા પૂર્વવત કરવામાં આવી છે. ત્યારે સાંસદ પૂનમબેન માડમએ