ખંભાળીયા તા. ૧૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં રાજય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે ટાઉનહોલમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરીની અધ્યક્ષતામાં જન સુખાકારી દિન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લામાં ખંભાળીયા નગરપાલિકાના રૃા. ૬૬.૩૪ લાખના ખર્ચે ૮ કામોનું ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત