ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતીય રમતવીરોએ અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી અને સમાપન પછી ખેલવીરો સ્વદેશ પરત ફર્યા ત્યારે તેઓનું થયેલું સન્માન દેશવાસીઓની રમત-ગમત પ્રત્યેની ઉંડી રૃચિ તો દર્શાવે જ છે, પરંતુ તેથી તેઓની પણ વધુ દેશપ્રેમની ભાવના ઉજાગર થાય છે અને રાષ્ટ્રીય ગૌરવની અનુભૂતિ થાય છે ભારતે સાત ચંદ્રકો