ટ્રસ્ટના હોદ્દેદારો-સભ્યોની 'નોબત'ની મુલાકાત દરમિયાન યજ્ઞ સહિતના ધર્મકાર્યના યજમાનો સાથે સત્સંગઃ
'છોટીકાશી'નું બિરૃદ ધરાવતું જામનગર મંદિરોનું નગર છે. તેમાંય શિવાલયોની વિશેષ સંખ્યા 'છોટીકાશી' ઉપનામને શ્રદ્ધાપૂર્વક સાર્થક કરે છે. શ્રાવણ મહિનો શિવ આરાધનાનો ઉત્તમ સમય છે, ત્યારે નગરના ધરારનગર-૧ વિસ્તારમાં રામમંદિર ચોકમાં આવેલ શ્રી