જામનગર તા. ૭ઃ કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકો સાથે ભોજન તથા વાર્તાલાપ કરી પોતાનો સ્નેહભાવ વ્યકત કરતા ધનસુખભાઈ ભંડેરી તથા મહાનુભાવોએ એજ્યુકેશન કીટનું વિતરણ પણ કર્યું હતું.
આણદાબાવા સેવા સંસ્થામાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી તથા બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ