comparemela.com


Advertisement
ખંભાળીયા શહેરમાં પણ રખડતાં ઢોરની સમસ્યાઃ નગરપાલિકાની કડક સૂચના
ખંભાળીયા તાા ૨૯ઃ ખંભાળીયા શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વધુને વધુ વકરી રહે છે ત્યારે નગરપાલિકાએ ઢોર માલિકોને સૂચના આપી કડક કાર્યવાહી માટે તજવીજ શરૃ કરી છે.
શહેરમાં ઢોર માલિકો બે સમય ગાયને દોહીને જયાં ત્યાં રખડતા છોડી દયે છે. લોકોને ઢોરના કારણે ઈજા થવાના અનેક કિસ્સા બનતા હોય ખંભાળીયા નગર પાલિકાએ જાહેર નોટીસ દ્વારા ઢોર માલિકોને તેમના પશુનું પશુપાલન વિભાગમાં નોંધણી કરાવી તેના ટેગ નંબર લગાડવા સૂચના આપી છે. તેમ છતાં જો ઢોર રખડતા મળશે તો ઢોર ને ડબ્બે મૂકીને ઢોર માલિકો પાસેથી ઢોર દીઠ રૃા. ૫૦૦ નો દંડ વસુલ કરવામાં આવશે.
શહેરમાં ઢોરની સમસ્યાના નિરાકરણ માટે તંત્રએ કડક વલણ અખત્યાર કરતા ઢોર માલિકોમાં ફફડાટ ફેલાયો છે.
Advertisement
અન્ય સમાચારો

Related Keywords

Khambhalia , ,Her Pastoral ,கம்பளிய ,அவள் ஆயர் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.