ગાંધીનગર તા.૧૭ઃ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર કરવાામાં આવ્યું છે. રીપીટર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ઓનલાઈન જોઈ શકશે.
રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ ૧૫.૩૨ ટકા આવ્યું છે. નોંધનીય છે કે, ૩૦,૩૪૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૪૬૪૯ વિદ્યાર્થીઓ જ ઉતીર્ણ થયા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક