જામનગર તા. ૨૫ઃ લાલપુરના જોગવડમાં ગઈકાલે ઈલેકટ્રીક મોટર ચાલુ કરવા જતી વેળાએ એક પરપ્રાંતિય યુવાનને વીજ આંચકો ભરખી ગયો છે.
લાલ૫ુર તાલુકાના જોગવડ ગામમાં આવેલા મંદિર પાછળ કારૃભાઈ પ્રેમજીભાઈ મથ્થરના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતાં મધ્યપ્રદેશના રમેશભાઈ સવસીંગ બામણીયાએ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના