જામનગર તા. ૭ઃ જામનગર લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા પ્રાયોજિત રક્ષાબંધન પર્વની ઉજવણી નિમિત્તે રાખડી ખરીદવા માટે અનોખું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૧૦-૮-ર૦ર૧ ના મંગળવારે સાંજે પ થી ૬ વાગ્યા સુધી શેખર માધવાણી