comparemela.com
Home
Live Updates
ઇસ્કોન મંદિર-જામનગર દ્વારા તા. ૨૨ ના શ્રી બલરામ જન્મ જયંતીની ઉજવણી : comparemela.com
ઇસ્કોન મંદિર-જામનગર દ્વારા તા. ૨૨ ના શ્રી બલરામ જન્મ જયંતીની ઉજવણી
જામનગર તા. ૨૧ઃ જામનગર ઇસ્કોન મંદિર - જામનગર-રાજકોટ હાઈવે ધુંવાવ પહેલા તા. ૨૨ ના શ્રી બલરામ જન્મ જયંતી નિમિત્તે સવારે ૪-૩૦ મંગલા આરતી ૭-૧૫ વાગ્યે શ્રૃંગાર આરતી, ૭-૪૫ વિશેષ પ્રવચન, બપોરે ૧૨ વાગ્યે પ્રવચન સંકીર્તન ત્યારપછી બપોરે ૧ વાગ્યે સર્વે કૃષ્ણભકતો માટે મહાપ્રસાદનું આયોજન કરેલ છે.
Related Keywords
Jamnagar
,
Gujarat
,
India
,
,
President Lord
,
Facebook Page Like
,
comparemela.com © 2020. All Rights Reserved.