જામનગર તા. ૧૧ઃ જામનગરના ચાંપાબેરાજા ગામના એક આસામી ભાગીદારીવાળા કારખાનામાંથી છુટા થયા પછી કારખાનુ સંભાળનાર આસામીએ તેઓને હિસાબની રકમ ચૂકવવા ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતાં અદાલતમાં રાવ થઈ હતી. તે કેસની મુદ્દતે આરોપી હાજર રહેતાં ન હોય બિન જામીનલાયક વોરંટ ઇસ્યૂ થયું હતું. પોલીસે