સારવાર હેઠળના ત્રણ દર્દીઓ ઈએનટીમાં શિફ્ટઃ કોરાના વોર્ડમાં પણ માત્ર પ દર્દી
જામનગર તા. ૧રઃ જામનગરમાં મ્યુકર માઈકોસીસ વોર્ડને આખરે બંધ કરવામાં આવ્યો છે. ગઈકાલે જિલ્લામાં કોરોનાં એક પણ પોઝીટીવ કેઈસ નોંધાયો ન હતાં. હાલની સ્થિતિએ માત્ર પાંચ જ દર્દી દાખલ છે.