સમજુતિઓના નાટક કરીને ચબરાક ચીન અને યુદ્ધ વિરામની આડમાં પાકિસ્તાન કરી રહ્યું છે પ્રપંચઃ ભારતીય સેના પણ સતર્કઃ
બરફીલા પહાડો વચ્ચે સુંદર માહોલમાં હરવા-ફરવાનો લહાવો કાંઈક ઓર જ હોય છે. દેશના મુકૂટસમા હિમાલયના વિશાળ ક્ષેત્રમાં આ પ્રકારના હરવા-ફરવાના ઘણાં સ્થળો આવેલા છે.