જામનગર તા. ૧૦ઃ જામનગરના સંઘાડિયા બજારમાં આવેલી એક દુકાનમાં શનિવારની રાત્રે ચોરી થઈ હતી. જેમાં એક લાખ ઉપરાંતની રોકડ ગઈ હતી. તપાસ દરમ્યાન એક શખ્સની પોલીસે પૂર્વ બાતમીના આધારે અટકાયત કરી પૂછપરછ કરતાં આ શખ્સે ચોરી કર્યાની કબૂલાત આપી છે. તેના કબ્જામાંંથી રૃપિયા એક લાખની રોકડ