અમેરિકાની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કૉટ મૉરિસને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આર્થિકની સાથે-સાથે પરસ્પરના સંબંધો મજબૂત કરવા અંગે પણ ભાર મૂક્યો. | Modi discusses strengthening ties with Australian PM, meeting with Japanese PM focuses on boosting trade