divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે એના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોનાં દર્શન કરાવીશું,આંધ્રપ્રદેશના શ્રીસૈલમ મલ્લિકાર્જુન મંદિર ભારતનાં બાર જ્યોતિર્લિંગમાંથી એક છે, આ દેશનું એકમાત્ર મંદિર છે, જ્યાં જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ એકસાથે છે | Mallikarjun Jyotirlinga; It is believed that Shivaji himself comes on the day of Amas and Mother Parvati on the day of Poonam