અમેરિકન સૈન્ય અફઘાનિસ્તાનથી પરત ફર્યું અને ફરી એકવાર ત્યાં તાલિબાન શાસન આવી ગયું છે. તાલિબાને રાષ્ટ્રપતિ ભવન પર પોતાનો કબજો લઈને સત્તા પોતાના હસ્તક લઈ લીધી છે. તાલિબાન શાસનને કારણે ફરી એકવાર ત્યાં સિનેમા તથા શૂટિંગ પર બૅન મૂકવામાં આવે તેમ માનવામાં આવે છે. જોકે, એક સમયે અહીંયા બોલિવૂડ ફિલ્મના શૂટિંગ થતા હતા. આજે જે જગ્યાએ તાલિબાનનું રાજ છે, ત્યાં એક સમયે બોલિવૂડ ફિલ્મના શૂટિંગની ઝાકમઝોળ જોવા મળતી હ... | Kabul Express To Khuda Gawah, Bollywood Movies That Were Shot In Afghanistan