પોલીસે કુલ રૂ. 5 લાખ 35 હજાર 460ના મુદ્દામાલ સાથે બે શખસને ઝડપી પાડ્યા,સિવિલના કમ્પાઉન્ડમાં સીસીટીવી કેમેરા ન હોવાને કારણે ગેરકાયદે પ્રવૃત્તિઓ ફૂલીફાલી | Gandhinagar Civil Hospital compound starts selling liquor along with medicine, two arrested for operating liquor shop in car