વેરાન રણવિસ્તારમાં જયાં ચારેકોર રેતીવાળા ધૂળિયા ગરમ પવનોનો અવિરત પ્રવાહ પસાર થતો રહે છે એવા કચ્છના વેરાન વગડામાં હજારો વર્ષો પૂર્વે કોઈ સમૃદ્ધ માનવ સંસ્કૃતિ પાંગરી હશે તે આપણા માટે એક સમયે કલ્પનાથી પરે હતું. ખારાપાટના આ રણની રેતી નીચે સૌથી પ્રાચીન અને સમૃદ્ધ નગર ક્યાંક દટાયેલું હતું અથવા તો આ નગર પોતાના સર્જકોની હયાતી આપવા માટે જાણે પોતે જ જમીન નીચે લપાઈ ગયું હોય એવું લાગે. એક સમયે સિંધુ, સરસ્વતી ... | Dholavira, a Sanskrit and member town with a glorious past at the end of Gujarat's desolate yet prosperous Kutch.