Daily Tarot Predictions Of 25 July 2021, Pranitha Deshmukh
ટેરો રાશિફળ:રવિવારે તુલા જાતકોને તેમની હોબી દ્વારા રૂપિયા કમાવાનો અવસર મળી શકે છે, વિવાદોથી દૂર રહેવું
13 કલાક પહેલા
કૉપી લિંક
25 જુલાઈ, રવિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.
મેષઃ- SIX OF PENTACLES
સામાજિક કાર્યોમાં આજે તમને વધારે રસ રહેશે. સામાજિક કાર્યોનો ભાગ બનવાના કારણે તમને માનસિક સમાધાન તો પ્રાપ્ત થશે જ અને જીવનમાં તમારા અંગે શું-શું પોઝિટિવ ઘટનાઓ થઇ છે. તે વાતનો પણ અહેસાસ થશે.
કરિયરઃ- કોઇની મદદ લીધા વિના કરિયરમાં પ્રગતિ કરી શકશો.
લવઃ- તમારી અને પાર્ટનરની પ્રગતિ એકબીજાને આનંદિત કરશે.
સ્વાસ્થ્યઃ- પરિવારના કોઇ સભ્યને કિડનીને લગતી તકલીફ થઇ શકે છે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 7
-------------------------------
વૃષભઃ- FIVE OF PENTACLES
જે લોકોએ કઠોર પરિસ્થિતિમાં તમારો સાથ આપ્યો હતો તે લોકો અંગે ધ્યાન રાખવું પણ તમારું કર્તવ્ય બને છે. અન્યને ભલે જ આર્થિક મદદ તમે ન કરો, છતાંય તમારા સહયોગ દ્વારા તેમનું દુઃખ દૂર કરવું તમારા માટે આજે સંભવ રહેશે.
કરિયરઃ- વિદ્યાર્થીઓને કરિયર અંગે માર્ગદર્શન લેવાની જરૂરિયાત રહેશે.
લવઃ- તમને ખુશ કરવા માટે તમારા પાર્ટનર દ્વારા પ્રયત્ન કરવામાં આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- શુગરને લગતી તકલીફ નિયંત્રણમાં રહેશે.
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 5
-------------------------------
મિથુનઃ- PAGE OF WANDS
બાળકોની કોઇ વિષયમાં વધતો રસ અને ઉત્સાહને તમારી પ્રેરણાની જરૂરિયાત રહેશે. બાળકો સાથે વિતાવેલો સમય તમને આનંદ આપશે અને તેમનો પોતાના પ્રત્યે આત્મવિશ્વાસ વધારવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
કરિયરઃ- તમારા કરિયરને વધારે ગંભીરતાથી લેવાની જરૂરિયાત છે.
લવઃ- પતિ-પત્નીમાં વિવાદ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- ચામડીની તકલીફ ડોક્ટરના ઉપચાર દ્વારા દૂર થઇ શકે છે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 3
-------------------------------
કર્કઃ- QUEEN OF PENTACLES
આર્થિક વિષયમાં સક્ષમ બનવું હાલ એક માત્ર ઉદેશ્ય હોવો જોઇએ. આર્થિક પરિસ્થિતિમાં આવેલો પોઝિટિવ ફેરફાર તમારી અંદર પણ ફેરફાર લાવશે. તમારો વધતો આત્મવિશ્વાસ તમારી આસપાસ પોઝિટિવ ઊર્જા જાળવી રાખશે.
કરિયરઃ- મીડિયા સાથે જોડાયેલાં લોકોને આર્થિક સફળતા મળશે.
લવઃ- વ્યક્તિગત વાત સાથે રિલેશનશિપ ઉપર પણ ધ્યાન આપવું પડશે.
સ્વાસ્થ્યઃ- માનસિકતામાં થઇ રહેલો પોઝિટિવ ફેરફાર સ્વાસ્થ્ય ઉપર અસર કરશે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 8
-------------------------------
સિંહઃ- SEVEN OF PENTACLES
જેમની વાતોમાં તમે હાલ સંયમ જાળવી રાખ્યો હતો. તે વાતમાં અચાનક પોઝિટિવ ફેરફાર જોવા મળશે જે તમને અપેક્ષાથી વધારે ફળ આપશે. જો તમે સરકારી નોકરીની ઇચ્છા રાખો છો તો આ વાત માટે થોડી રાહ જોવી પડશે.
કરિયરઃ- નેચરલ પ્રોડક્ટ સાથે જોડાયેલાં લોકોએ પોતાના વિષય અંગે વધારે જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર મળશે.
લવઃ- પાર્ટનર્સ વચ્ચે વધેલું અંતર દૂર થવા લાગશે.
સ્વાસ્થ્યઃ- ટાઇફોઇડ જેવી બીમારીઓથી બચવું.
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 7
-------------------------------
કન્યાઃ- THE HIEROPHANT
યુવાઓ માટે આજનો દિવસ ખાસ મહત્ત્વપૂર્ણ રહેશે. આજે તમે જે પણ વાત હાથમાં લેશો તેમાં ઉકેલ લાવી શકશો. પરિવારને લગતી તમારી જવાબદારીઓ વધશે પરંતુ તેની ખાસ તકલીફ તમને થશે નહીં.
કરિયરઃ- ઉચ્ચ શિક્ષણ દ્વારા કરિયરના નવા અવસર પ્રાપ્ત થશે.
લવઃ- લગ્નને લગતાં આવેલાં સંબંધોમાં પ્રગતિ થશે.
સ્વાસ્થ્યઃ- યૂરિન ઇન્ફેક્શનને દૂર કરવા માટે પાણી પીવું.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 9
-------------------------------
તુલાઃ- FIVE OF SWORDS
ઓછામાં ઓછા સમયમાં વધારે કામને પૂર્ણ કરવાની કોશિશ સફળ રહેશે. જેના દ્વારા તમે પોતાના માટે પણ સમય કાઢી શકશો. તમારી હોબી દ્વારા રૂપિયા કમાવાનો અવસર પણ આજે તમને મળી શકે છે.
કરિયરઃ- કામની જગ્યાએ ચાલી રહેલાં વિવાદથી દૂર રહો.
લવઃ- તમારી રિલેશનશિપ અંગે અન્ય દ્વારા આપવામાં આવેલી સલાહને ગંભીરતાથી ન લેશો.
સ્વાસ્થ્યઃ- શરીરમાં લોહી ઓછું થઇ શકે છે.
શુભ રંગઃ- પર્પલ
શુભ અંકઃ- 3
-------------------------------
વૃશ્ચિકઃ- THREE OF WANDS
તમારા જીવનમાં આવેલ સ્થિરતા તમને આગળની વાત માટે તૈયાર કરવાનો એક અવસર છે એટલે પરિસ્થિતિ અને પોતાનું અવલોકન કરીને પોતાને વ્યવસ્થિત જાળવી રાખવાની કોશિશ કરો.
કરિયરઃ- તમારી જગ્યાએ અન્ય કર્મચારીઓને મહત્ત્વપૂર્ણ વાત અંગે જાણકારી ન મળી જાય તેનું ધ્યાન રાખો.
લવઃ- રિલેશનશિપમાં તમારું યોગદાન મહત્ત્વપૂર્ણ રહેશે.
સ્વાસ્થ્યઃ- ધૂળ દ્વારા થયેલું ઇન્ફેક્શન ઠીક થવામાં સમય લાગશે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 3
-------------------------------
ધનઃ- THE TOWER
પરિવારને લગતી કોઇ વાત તમને અચાનક જાણ થઇ શકે છે જેનો પ્રભાવ તમારા ઉપર નકારાત્મક થશે. નજીકના સંબંધીઓ દ્વારા તમારો આર્થિક ફાયદો ઉઠાવી શકાશે.
કરિયરઃ- કામને લગતી યોજનાઓમાં કોઇ અન્યના કારણે છેલ્લાં સમયગાળામાં ફેરફાર કરવો પડી શકે છે.
લવઃ- પાર્ટનર અને તમારી વચ્ચે ગેરસમજ વધી શકે છે.
સ્વાસ્થ્યઃ- ઘૂંટણનો દુખાવો રહેશે.
શુભ રંગઃ- પર્પલ
શુભ અંકઃ- 2
-------------------------------
મકરઃ- TEN OF WANDS