કોરોનાની બીજી લહેરને કારણે દેશમાં 1 કરોડથી વધારે ભારતીયોએ નોકરી ગુમાવી છે અને 97% કરતાં વધારે પરિવારોની કમાણી ઘટી ગઈ છે. પ્રાઈવેટ થિંક સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ના સીઇઓ મહેશ વ્યાસે આ વાત કરી છે. તેમનું કહેવું છે કે મે મહિનાના અંત સુધીમાં દેશની બેરોજગારીનો દર 12% સુધી આવી શકે છે. | Covid 19, Unemployment Rate, Household Income, Centre For Monitoring Indian Economy, CMIE, Job Opportunities