રિસર્ચમાં કોરોનાનાં આલ્ફા અને ડેલ્ટા વેરિઅન્ટથી પીડિત દર્દીઓ પર વેક્સિન 95% અસરકારક સાબિત થઈ,શરીરમાં એન્ટિબોડીઝ બન્યા બાદ ઈમ્યુન સિસ્ટમ જૂના અનુભવોના આધારે વાઈરસને પોતાની મેમરીમાં કેદ કરે છે,સમય જતાં એન્ટિબોડીઝ લેવલ ઘટે તો પણ ઈમ્યુન સિસ્ટમ આપમેળે વાઈરસ સામે લડત આપે છે | Coronavirus Delta Plus Variant And Vaccine Booster Dose | Lancet Latest Research