માતા-પિતાએ બીજા લગ્ન કર્યા બાદ નાની સાથે રહેતી બાળકીને લોહીલુહાણ હાલતમાં સિવિલ લવાઈ,બાળકીના ગુપ્ત ભાગમાંથી લોહી વહેતું હોવાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરાઈ | a 7-year-old mentally ill girl, was pinched by a neighboring tenant in the yard of her house in Tantithaiya, Kadodora.