comparemela.com


,

એવું ડિમાન્ડફુલ સોન્ગ ગાઈને ધમપછાડા કરતા નાનાં બાળકોને રમવા માટે રમકડાં આપી દેવામાં આવે એટલે એ બાળકો બાળસહજ સ્વભાવ પ્રમાણે થોડા સમય સુધી શાંત થઈ જાય છે. પણ કરુણતા ત્યારે પેદા થાય છે કે આ બાળકોને રમવા માટે જે રમકડાં
,
જેની પાસેથી પાછાં લઈને આપ્યાં હોય છે એ બાળકો નારાજ થઈ જાય છે. એમાંના કેટલાંક રડવા માંડે છે. કેટલાંક ધમપછાડા કરવા માંડે છે
,
,
વડીલોને ઇમોશનલી બ્લેકમેલ કરતા હોય છે. વડીલ કન્ફ્યૂઝનમાં પડે છે કે એકને માંડ માંડ છાનું રાખ્યું ત્યાં બીજું રોવા માંડયું! પણ ચતુર અને ધીરજવાન વડીલ આવાં તકલાદી કન્ફ્યૂઝનમાં પડે નહીં. એ તો સમય જુએ
,

,
?’  
આમાં જોકે પડતા મુકાયેલા કેટલાક નેતાઓ અંદરથી સમસમી તો ગયા છે
,
પણ પાછા છે સમજુ! એટલું તો સમજે છે કે ગુસ્સો કરવો ખુરશી પ્રાપ્તિ માટે હાનિકારક છે. એટલે ભરતડકામાં વરસાદ વરસતો હોય એવો હસતો ચહેરો રાખવાનો આબાદ અભિનય કરતા થઈ ગયા છે. આમાંના એક નેતાશ્રી તો

‘ –
એવું વિચારી ઉપડયા એક મંદિરે દર્શન કરવા.  
ભગવાનની ર્મૂિત સામે આ નેતાશ્રી એવો ચહેરો રાખીને મનોમન પ્રાર્થના કરી રહ્યા

, ‘

, ‘
,
?’
પૂજારી તો પૂજારી હતો. એને તો આવી કોઈ ખબર નહોતી એટલે એણે શાંતિથી કહ્યું
, ‘
,
પણ હું એટલું જ કહું છું કે ભગવાન સામે ઊભા રહીએ ત્યારે આવો ઉદાસ
,
,
રોતલ અને ચીડિયાપણાના ભાવવાળો ચહેરો લઈને ન ઊભા રહેવાય. સહેજ ઠાવકું મોં રખાય
,
ચહેરા પર શાંતભાવ અને થોડું ગણું સાચું સ્મિત હોય… તો ભગવાન વધારે પ્રસન્ન થાય. આમ ગુસ્સે થઈને પ્રાર્થના કરવાના ઊભા રહેવાય.


,
હું સહેજેય ક્રોધ કરતો નથી. મારો ચહેરો જ આવો છે. એટલે તો હું ક્યારેય અરીસા સામે ઊભો રહ્યો નથી.

પૂજારીને આૃર્ય થયું તેમ છતાં આશીર્વાદ આપતાં કહ્યું
, ‘
ચહેરા પર થોડું થોડું સ્મિત લાવવાનો પ્રયત્ન કરો. ભગવાનને પ્રાર્થના કરો. બધું ઠીક થઈ જશે. થોડી ધીરજ રાખો. સમય જેવો કોઈ દેવ નથી. કાળદેવતાને પ્રાર્થના કરો. બધું બરાબર થઈ જશે!
‘  

દિ… નેતાશ્રી પોતાના ચહેરા પર સ્મિત લાવવા માટેના મરણિયા પ્રયત્ન કરતા થઈ ગયા. બીજા દિવસે સવારે ઘડિયાળ અને કેલેન્ડર સામે ઊભા રહી કાળદેવને પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું :

હે કાળદેવ… તમે મને લીલા દુકાળમાંથી એક ઝાટકે સૂકા દુકાળમાં મૂકી દીધો
,
પ્રભુ ફરી પાછો મારો લીલો દુકાળ મને પાછો અપાવી દો… તમારા જેવો કોઈ બળવાન નથી એવું મને આપના જ સચિવે
,


એક ગેબી અવાજ સંભળાતાં જ નેતાશ્રીનો ચહેરો વધારે શોકગ્રસ્ત થયો. આમેય એમનો ચહેરો બારેય મહિના શોકગ્રસ્ત તો હતો જ
,
, ‘
ઘડિયાળ કે કેલેન્ડરમાંથી તો અવાજ આવ્યો જ નથી તો અવાજ આવ્યો ક્યાંથી
?’
નેતાશ્રી વિચારવાનમાં વધુ ઊડે એ પહેલાં ફરી પાછો અવાજ સંભળાયો :

,
પણ બે ઘડી ધીરજ રાખી મને સાંભળવાનું થોડું કષ્ટ ઉઠાવ. ભલે તે જનતાનું કે પત્રકારોનું આજ સુધી કશુંય સાંભળ્યું ન હોય… અને ભૂલથી કદાચ સાંભળ્યું હોય તો પણ
,
,
પણ મારી સાથે આવી ચાલાકી કરવાની કે શબ્દ રમત કે એવી કોઈપણ પ્રકારની રાજરમત કરીશ નહીં. તારાં જ કર્મોને કારણે તું લીલા દુકાળમાંથી સૂકા દુકાળમાં આવી ગયો છે. તારાં કર્મોએ તને સ્થાનભ્રષ્ટ કર્યો છે. મારો એટલે કે સમયનો એટલો આભાર માન કે તું ફક્ત સ્થાન ભ્રષ્ટ જ થયો છે
,
‘   
?’
આટલું પૂછયા પછી પ્રભુ તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં એટલે નેતાશ્રીએ તો રાગ કેદારોમાં ગાવાનું શરૂ કરી દીધું :



,
મારી આંખો મારી એ જ ખુરશીને જોવા માટે તરસી રહી છે… તલસી રહી છે. મને દર્શન આપો… મારી ખુરશીનાં મન દર્શન કરાવો…  
નેતાશ્રી ફરી એકવાર કાળવાણી સંભળાઈ :

,
મૈં સમય હૂં… જો કિસીકે લિએ મેં બૂરા બનકે આતા હૂં તો કિસી કે લિએ મૈં અચ્છા બનકે આતા હૂં… તું એ વાત ના ભૂલતો કે જે મને ભૂલી જાય છે એને હું ઘડીના છઠ્ઠા ભાગમાં ખુરશીના અને જનતાના દિમાગમાંથી ભૂલવાડી દઉં છું અર્જુન જેવા અર્જુન અને રાજા હરિૃંદ્ર જેવાનો સમય પણ હું આમ ચપટી વગાડતામાં જ બદલી નાખું છું
,
,
?’  
,
‘,
, ‘
,
,
તારા મળતિયાંઓ સાથે જ રહ્યો… જે જનતાએ તને નેતા બનાવ્યો અને જેણે તને પ્રધાન બનાવ્યો એની સાથે પણ તું રહ્યો નહીં
?
તેં ધાર્યું હોત તો મારો સાથ લઈ તું હજુપણ તારી એ જ ખુરશીમાં ચીટકી રહ્યો હોત
,
પણ બરખુરદાર… તું તો મનેય ઓવરટેક કરવા માંડેલો… સમય જેવા સમયને પણ ઓવરટેક કરવા માટે જેણે જેણે હવાતિયાં માર્યાં છે એને મેં ધૂળ ચાટતા કરી નાખ્યા છે. પૂછ પેલા સિકંદરને…
‘  
આવું સાંભળી નેતાશ્રીએ આજુબાજુ જોઈને વિચાર્યું કે અહીં તો ક્યાંય સિકંદર ઊભો હોય એવું દેખાતું નથી
,
?  
‘  
નેતાશ્રી વિચારવા લાગ્યા કે આજસુધી જનતાની સામે – પત્રકારોની સામે ઉતરેલો ચહેરો લઈને વાણી વર્તન કરતો

,
હવે મને હસતાં હસતાં વાતો કરતો જોઈને મારા માટે બીજું તો કાંઈ સમજી નહીં લે ને
?!  
ચૂસકી :
યક્ષ : રાજાની કુંવરી કરતાં પણ જે રાત્રે ન વધે એટલી દિવસે વધે અને દિવસે ન વધે એટલી રાત્રે વધે એ કોણ
?  
,
બેકારી અને મોંઘવારી !    
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
53972
Views
37612
Views
19056
Views
17376
Views

Related Keywords

Arjune King ,Raha Hai , ,Drag Start ,Happy Nath ,Arjun As ,Minister Single ,ரஹ ஹாய் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.