Share
પ્રોપર્ટીમાં રોકાણ કરવું એલોકોની પહેલી પસંદ હોય છે. બચત કરેલા પૈસાને પ્રોપર્ટીમાં રોકાણ કરીને ભવિષ્યને સુરક્ષિત કરવું સૌથી બેસ્ટ માનવામાં આવે છે. લોકો પ્રોપર્ટી ખરીદતા પહેલા તેનું ભવિષ્યની વેલ્યુને પણ જોતા હોય છે. આજકાલ પ્રોપર્ટી માર્કેટમાં ઈંગ્લેન્ડના ટેંગનમૌથમાં બનેલી એક ઝુંપડી ખુબ જ ચર્ચામાં આવી છે. આ ઝુંપડીં ડિવોનમાં એક કાર પાર્કિંગમાં છે. વાદળી રંગની આ નાના ઝુંપડી�