by bhavana ‘aparajita’ shukla instead of ‘jay kara’ devotees at shri mahakaleshawar and shri omkareshwar can now been seen raising slogans against administration and state gover
શિવના 12 જ્યોતિર્લિંગમાંથી ચોથું જ્યોતિર્લિંગ શ્રી ઓમકારેશ્વર-જ્યોતિર્લિંગ છે. તે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદીની મધ્યમાં માંધાતા અથવા શિવપુરી નામના ટાપુ પર સ્થિત છે.