વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે લગભગ 3 કલાક સુધી જમ્મુ-કાશ્મીરના 8 પક્ષ સાથે બેઠક યોજી હતી. મોદી ઇચ્છે છે કે દિલ્હી અને કાશ્મીર વચ્ચેના સંબંધોનું અંતર દૂર થાય, પરંતુ કાશ્મીરી નેતાઓના મતે આ એક બેઠકની સહાયથી એ મુશ્કેલ છે. તેમના મત મુજબ, કાશ્મીરના લોકોનો વિશ્વાસ જીતવો જરૂરી છે. | Jammu Kashmir Pakistan News Updates | PM Modi Meeting India Pakistan Relation Cross Border Trading