comparemela.com

Review Shree Karandiya Veer Dada Temple In patan, gujarat, india | Religious Center In Patan

Only 50% People Answered Yes For the Poll

like Rating

1 Votes

dislike rating

1 Votes


Shree Karandiya Veer Dada Temple


Karandiya Veer Dada Temple, Near Ranki Vav,

Patan,Patan


Gujarat,India - 384265


02766232478

Detailed description is પાટણ એ એક ધાર્મિક નગરી સાથે પ્રાચીન અને ઐતિહાસિક નગરી છે પાટણ એ એક ધાર્મિક નગરી સાથે પ્રાચીન અને ઐતિહાસિક નગરી છે અને તેના પુરાવા પાટણ માં ઉભેલ અનેક મંદિરો અને સ્થાપત્યો આપી રહ્યા છે ત્યારે તેવું જ એક પાટણ ના ઈતિહાસ સાથે જોડાયેલું જૈન ધર્મ નું પ્રાચીન મંદિર એટલે કે કરંડિયાવીર મંદિર જે શહેર માં રક્ષક દેવ તરીકે પણ ઓળખાય છે ચાલો પ્રાચીન રક્ષક દેવ ના ઈતિહાસ પર કરીએ નજર કેમ કેહવાયા છે આ દેવ ને રક્ષક દેવ અને કોને કરી હતી તેમની શહેર માં સ્થાપના..
.
પાટણ નું કરંડિયાવીર દાદા નું મંદિર વર્ષો પુરાણું છે તેના ઈતિહાસ સાથે સ્ત્રલીંગ તળાવ ના ખોદકામ સાથે સંકળાયેલો છે સોલંકી કુળ રાજાઓ નું રાજ હતું ત્યારે પાટણ માં અનેક સ્મારકો બન્યા હતા તો અનેક સ્થાપત્યો ના સમારકામ રાજા સિદ્ધરાજે કરાવ્યા હતા ત્યારે પાટણ ની પોરાણિક સ્ત્રલીંગ તળાવ નું ખોદકામ કરવા માટે રાજા સિદ્ધરાજ દ્વારા રાજસ્થાન ( મારવા )થી ખોદકામ અને રીનોવેશન માટે કારીગર વર્ગ ને બોલાવામાં આવ્યા હતા તે કારીગરો પોતાની સાથે જૈન શ્રાવકો ના કુળ દેવતા શ્રી કવડયજ્ઞ ને પાટણ માં લાવ્યા હતા અને તેમના કામગીરી ના સમય ગાળા દરમ્યાન તેમની રક્ષા માટે પાટણ ની ટેકરી પર તેમને સ્થાપિત કર્યા હતા અને કવડયજ્ઞ દેવ ને કરંડિયા આરૂઢ કરાયા એટલે ત્યાર થી આજદિન સુધી આ દેવ કરંડિયા દેવ તરીકે પ્રસિદ્ધ થયા છે અને જૈનો આ કવડયજ્ઞ દેવ ને પોતાના કુળ દેવતા માનતા હોઈ આ કરંડિયાવીર દાદા ના મંદિર ને તેમનું કુળદેવતા મંદિર તરીકે દરજ્જો આપી પોતાના તમામ સામાજિક પ્રસંગો નિજ મંદિર પરિસર માં રીતી રીવાજ મુજબ ઉજવે છે અને જેટલું જૈન દેરાસર નું મહત્વ છે તેના સમક્ષ આ કરંડિયાદાદા ના મંદિર નું મહત્વ જોવા મળે છે અને વર્ષ દરમ્યાન હજારો ની સંખ્યા માં જૈન ભક્તો દાદા ના દર્શન કરવા આવે છે તો નવ દંપતી પણ આ મંદિર માં લગ્ન ની અંતિમ વિધિ કરી ને જ નવ લગ્નજીવન માં પ્રવેશ કરે છે.
.
કરંડિયા વીર દાદા એ રક્ષકદેવ પણ કેહવાતા હોઈ જૈન સમુદાય લોકો સહીત મોટી સંખ્યા માં શહેરીજનો નિજ મંદિર માં દાદા ના દર્શન કરવા આવે છે અને પોતાના પરિવાર સહિત પોતાના જીવન માં કોઈ પણ વિધ્ન ના આવે અને હમેશા અનેક મુસીબતો થી રક્ષા મેળવવા દાદા ના દર્શન કરવા અચૂક પધારશે અને દાદા ના દર્શન કરી સુરક્ષા કવચ મેળવે છે.
તો સાથે સાથે નિજ મંદિર પરિસર આવનારા ભક્તો ને મનોરજન મળી રહે તે માટે મંદિર ના ટ્રસ્ટ દ્વારા પરિસર માં બાગ બગીચા સાથે મીની પ્રાણી સંગ્રહાલય પણ બનાવામાં આવ્યું છે જેમાં રંગબેરંગી સસલા કાચબા પોપટ સહીત અનેક પ્રાણીઓ અને પક્ષીઓ પાંજરા માં મુકવામાં આવ્યા છે અને જેને નિહાળી આવનારા સો ભક્તો આનદ વિભોર થઇ જાય છે દાદા ના સાંન્ધીય માં વિહાર કરી ભક્તિ સાથે આનદ મેળવે છે.
.
પાટણ ને વિરાસત માં મળેલ અનેક ઐતિહાસિક મંદિરો પૈકી એક આ કરંડિયા વીર દાદા ના મંદિર નો પણ ઉલ્લેખ છે ત્યારે શહેર ને હજારો વર્ષ થી જે સુરક્ષા મળી રહી છે તેનું કારણ પણ આ રક્ષકદેવ ને માનવામાં આવે છે ત્યારે આ રક્ષકદેવ ના મંદિર ને જો પુરાતત્વ વિભાગ કે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસી સ્થળ તરીકે જાહેર કરવામાં આવે તો આ મંદિર ની ભવ્યતા અને અખંડતા ઉજાગર થાય અને લોકપ્રિયતા વધે તેવી અનેક સંભવના ઓ જોવા મળી રહી છે

Established in the recent years Shree Karandiya Veer Dada Temple in patan , gujarat in india.


This is a well known establihment acts as one-stop destination servicing customers both local and from other of the city.

Over the course of its journey , this business has establihed a firm hold in the [category].

The belief that customer satisfaction is an important as it products and services , have helped this establihment garner a vast base of customers and continue to grow day by day

Foods is provided with high quality and are pretty much the highlight in all the events in our lives.

Sweets and food are the ideal combination for any foodies to try and this Shree Karandiya Veer Dada Temple is famous for the same.

This has helped them build up a loyal customer base.

They have started a long journey and ever since they have ensure the customer base remains the same and growing month on month.

As they are located in favourable location , becomes the most wanted space for the tourist.

For any kind and assistance , it is better to contact them directly during their business hours.

Premises has a wide parking area and need to avail special permissions for parking.

Pets inside the premises are not allowed and require additional permission.

Cashless payments are available and extra charges for the credit cards are levid.

They are listed in many of the food delivery networks for home delivery with appropriate charges.

They accept cards , cash and other modes of payments

Tips are not actually encouraged but customers are willing to offer any benefit as needed.

There you can find the answers of the questions asked by some of our users about this property.

This business employs inviduals that are dedicated towards their respective roles and put in a lot of effort to achieve the common vision and goals.

It is a effortless task in communiting to this establishment as there are various modes available to reach this location.

The establishment has flexible working timings for the employees and has good hygene maintained at all times.

They support bulk and party orders to support customers of all needs.


Frequently Asked Questions About This Location
Qus: 1).what is the mode of payment accepted ?

Ans: Cash , Credit Card and Wallets

Qus: 2).What are the hours of operation ?

Ans: Open all days mostly from 9:30 to 8:30 and exceptions on Sundays. Call them before going to the location.

Qus: 3).What is the Latitude & Longtitude Of the location?

Ans: Latitude of the location is 23.85256 Longtitude of the location is - 72.13773

Qus: 4).What is the phone number Of the location?

Ans: Phone number of the location is - 02766232478

Qus: 5).What is the email of the business?

Ans: Email address is - karandiyaveer@gmail.com

vimarsana © 2020. All Rights Reserved.