Share
ફિલીપાઇન્સમાં રવિવારના સવારે એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં એક સૈન્ય વિમાન ક્રેશ થવાની જાણકારી મળી છે. કહેવામાં આવ્યું છે કે જે સમયે આ અકસ્માત થયો તે સમયે વિમાનમાં 85 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ફિલીપાઇન્સના સૈન્ય પ્રમુખ સિરિલિટો સોબેજનાએ જાણકારી આપતા કહ્યું કે, અકસ્માત દક્ષિણ ફિલીપાઇન્સમાં થયો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 40 લોકોને અત્યાર સુધી સુરક્ષિત નીકાળવામાં આવ્યા છે.
中共山东历史大事记(1921-2021) - 全省 - 全景山东
sdnews.com.cn - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sdnews.com.cn Daily Mail and Mail on Sunday newspapers.
ครม ยกเลิก 27 กค ไม่ให้เป็นวันหยุดพิเศษ สกัดเดินทางข้ามจังหวัด
khaosod.co.th - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from khaosod.co.th Daily Mail and Mail on Sunday newspapers.
ศบค ย้ำ เปิดร้านอาหารได้ แค่ห้ามนั่งกินในร้าน ไม่รวม 4 จว ชายแดนใต้
khaosod.co.th - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from khaosod.co.th Daily Mail and Mail on Sunday newspapers.