Share
પેગાસસ જાસૂસીકાંડ, મોંઘવારી અને કૃષિ કાયદાઓ મુદ્દે બુધવારે પણ વિરોધપક્ષના સાંસદોએ સંસદમાં ભારે હંગામો કર્યો હતો. લોકસભામાં વિપક્ષી સાંસદોએ અધ્યક્ષની ખુરશી તરફ કાગળિયા ફેંકીને ખેલા હોબેના નારા લગાવ્યા હતા. જેના પગલે લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા અને પછી ગુરુવાર સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઇ હતી.
બીજીતરફ રાજ્યસભામાં પણ આખો દિવસ હંગામો જારી રહેતાં વારંવાર ક�