ખંભાળીયાના રઘુવંશી મહિલા મંડળ દ્વારા ભીવંડીના ધર્મેન્દ્રભાઈ તથા ચેતનાબેન વજાણી (હસ્તે જેમીનીબેન મોટાણી)ના આર્થિક સહયોગથી હરીપુર તાલુકા શાળાના ૧૩૦ વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં જેમીનીબેન મોટાણી (મહિલા મંડળના પ્રમુખ) તાલુકા શાળાના આચાર્ય દિપેન બારાઈ તથા શિક્ષકગણ હાજર રહ્યા હતાં.
Follow us: આ જ પ્રકારની
ઓખાના સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ દ્વારા મ્યુકર માઈકોસિસ તથા કોરોના અંગે સ્પર્ધા યોજાઈ
nobat.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from nobat.com Daily Mail and Mail on Sunday newspapers.
ખંભાળીયાઃ વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
nobat.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from nobat.com Daily Mail and Mail on Sunday newspapers.